by Nicky Tarsariya ✓ · 21 Jun 2019
"જેને જોતાજ દિલ અફડાતફડી કરતુ હતુ તે જ ફુગ્ગાવાળા સાથે તેના લગ્ન નક્કી થઇ ગયાં. તે આજે ખુશ હતી. પણ દિલ હજી વિચારતુ હતું કે -"શું મનન તેને લાયક બની શકશે ? અને નહીં બને તો ! "
Loading comments…
Loading comments…