by Manishaben Jadav ✓ · 26 Sept 2021
'તેને સમજાય ગયું કે જીવનમાં સુખી રહેવા માટે રૂપ જરૂરી નથી. એના માટે તો સ્વભાવમાં રહેલા ગુણ જરૂરી છે. આથી કોઈનું મૂલ્યાંકન માત્ર રૂપ આધારે કરવું એ ખોટું છે.'
Loading comments…
Loading comments…