by Dineshbhai Chauhan ✓ · 29 Oct 2020
આપણે પણ આ બંને મિત્રોને પરથી એટલી ખબર પડી કે મિત્રો વચ્ચે કદી હરીફાઈ ના હોય તેમની મિત્રતાની સુવાસ ચારેકોર ફેલાવા લાગી. સાચે જે સૌનો મિત્ર હોય તે કોઈનો મિત્ર ન હોય. મિત્ર લાખોમાં એક જ હોય છે.
Loading comments…
Loading comments…