by Kaushik Dave ✓ · 21 Mar 2022
''જો બેટા, પપ્પા પાસે સાચા મિત્ર છે. કટોકટી વખતે એમના સાચા મિત્ર એજ આપણને મદદ કરી હતી. સુખદુઃખ પ્રસંગે ખડે પગે રહે છે.''એતો બરાબર મમ્મી.પણ હજુ મને ખબર પડી નહીં.' 'બેટા, જીવનમાં એક સાચો મિત્ર બનાવજે.'
Loading comments…
Loading comments…