by Bharat Vyas · 26 Aug 2017
એના હ્રદય મંદિરમા હવે વિનોદના સાત્વિક પ્રેમની જ્યોત પ્રગટી હતી.હવે એને એ દિવસો ખુબ યાદ આવતા હતા.આઈ એમ સોરી વિનોદ તું મારી મંઝીલ નથી.આ પોતાના જ શબ્દો આજે સુધા ને ખુંચી રહ્યા હતા.
Loading comments…
Comments
Loading comments…