by Jignasa Mistry ✓ · 9 May 2022
રિતેશભાઈને સમજાયું કે સાચું ધન પૈસા નહીં પરંતુ પોતાનો પરિવાર છે. તેમણે પૈસાની સાથે રુદ્રને મૂલ્યલક્ષી શિક્ષણ તથા સંસ્કારરૂપી ધન આપવાની જરૂર હતી. મૂલ્ય સિવાયનું અપ્રમાણિકતાથી કમાયેલું ધન કચરાં સમાન છે
Loading comments…
Loading comments…