by Dharmik Parmar 'Dharmad' ✓ · 15 Oct 2020
'એક દિવસ શાળાએ આવતા હતા ત્યારે મસ્તીખોર મનુએ ટીનયાના દફતરમાંથી પૈસા બળજબરીથી કાઢી લીધા હતા. એના બાપુએ એને શાળાની ફીનાં પૈસા તો આપ્યા હતા પણ એ પૈસા મનુએ લઈ લીધા છે.'
Loading comments…
Loading comments…