
"શા માટે તું મને આમ ધુત્કારે છે? શું ખોટ છે મારામાં? હું વધુ કંઈ નથી માંગી રહ્યો, બસ એક સુંદર સંપૂર્ણ સાંજ માંગુ છું તારી પાસે." * * * * * * આગળ શું થયું?અરમાને જીયાને બંદી કેવીરીતે બનાવી?શું જીયા પોતાને અરમાનની કેદ માંથી છોડાવી શકશે?બધાજ સવાલોના જવાબ નેક્સ્ટ પાર્ટમાં..
Loading comments…