by A J Maker ✓ · 18 Aug 2017
ત્રણેય હજી પગથીયા ઉતરવાની તૈયારી કરી જ રહ્યા હતા કે બાજુના ગેસ્ટરૂમમાં કંઈક પડવાનો અવાજ આવ્યો. એ અવાજથી અરમાન અને શ્યામને પાછો ધ્રાસકો પડ્યો.
Loading comments…
Comments
Loading comments…