by A J Maker ✓ · 18 Aug 2017
થોડી ક્ષણો એકબીજાની ઉષ્મા અનુભવ્યા બાદ બંને થોડા છૂટા પડ્યા. અરમાન જીયા સામે આછું સ્મિત કરતા જોઈ રહ્યો હતો, સામેવાળા વ્યક્તિની દૃષ્ટિને પારખી જનારી સ્ત્રી સહજ સ્વભાવવાળી જીયાએ અરમાનની આંખોમાં હવસ પારખી લીધી.
Loading comments…
Loading comments…