by Bhajman Nanavaty ✓ · 10 Feb 2020
'તમે પુરુષો પણ ભારત સરકાર જેવા જ છો. હાથ પગ હલાવવા નહિ, બસ હીંચકા પર બેઠાં બેઠાં સૂફિયાણાં નિવેદનો બહાર પાડતાં રહેવું. નોકરી-ધંધો કરી પૈસા કમાઈને લાવો એટલે જાણે મોટો મીર માર્યો !"
Loading comments…
Loading comments…