by Zalak bhatt ✓ · 26 Nov 2020
'ઘરમાં સાસુના રોફમાં તે તેમની સાચી -ખોટી બધી જ વાત માનતી હતી. નણંદની વઢ ભી માથે ચઢાવતી હતી. પણ સાસુને નણંદ સાથે રહીને તે પોતે પણ વળ ચઢાવવામાં માહિર થઈ હતી. ને બધી ખીજ પતિ પર ઉતારતી.'
Loading comments…
Loading comments…