by Komal Talati "Shashi" ✓ · 9 Oct 2020
'એ સમય પણ આવ્યો, જ્યારે મનિષાને દવાખાનમાં દાખલ કરવામાં આવી, થોડાક જ કલાકોમાં તેમને ત્યા દિકરી અવતરી. એક માતાપિતા તરીકે તેઓ ખુબજ ખુશ થયા, પરંતુ સાવિત્રીબેને તે બાળકીનું મોં પણ ન જોયુ.'
Loading comments…
Comments
Loading comments…