English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#seedhibaat
6 storys
સલામ છે દીકરીની હિંમત ને !
CHOKHAWALA MANOJKUMAR SEVANTILAL · 2 min read · 380 reads
'પિતાની આર્થિક રીતે મદદરૂપ બનવા માટે સીવણ કામ કરીને જે કઈ અર્થોપાર્જન કરે છે તેનાથી પોતાના કુટુંબનું ગુજરાત ચલાવવા અને પોતાના પિતાને આર્થિક મદદ કરવામાં આ દીકરીએ જે હિંમત દાખવી છે તે વંદનીય છે.'
Children Stories
તાજા ખબર !
Shakti Pandya · 3 min read · 98 reads
'સાલા, ભીખારીની ઓલાદ ! તારી હોટલમાં આવવાની ઓકાત નથી, ટુટેલા કપડા પહેરીને ભીખમાંગવા વાળાનીકડ બહાર ! અહીંયા બેસીજા ભીખારી તને અહીંયા જમવાનું મળી જશે !"
Tragedy
મમત
Kalpesh Patel · 11 min read · 912 reads
'તે સભાન હતી કે મિહિરે અંહી તેને મળવા આવવા માટે ચાવીનું ખોટું બહાનું બનાવેલ હતું અને તેના જૂઠની પોતે નોધ લીધી હતી. મૃણાલે કોઈ જ, મહેણાં ટોણા બોલ્યા વગર, સમજદાર પત્નીનો રોલ ચતુરાઈથી અદા કર્યો.'
Inspirational
શુભ વિવાહ
Hetal Chaudhari · 3 min read · 95 reads
'ચાલો હવે કામે લાગો શુભ વિવાહ એપ પર કામે લાગી જાઓ. મમ્મી માટે લાયક હોય તેવો મૂરતિયો સોરી પપ્પાજી પણ શોધવા પડશેને ? બધા તેની વાત સાંભળીને ખડખડાટ હસી પડ્યા.'
Inspirational
પરગ્રહવાસીઓ કોણ ?
Kaushik Dave · 2 min read · 47 reads
'માણસની પરીક્ષાઓ સામાન્ય સ્થિતિમાં ઓછી થતી હોય છે. પણ જ્યારે પરિસ્થિતિ અસામાન્ય થાય છે ત્યારે પરીક્ષા આકરી થાય છે. સોચ બદલો, સમય બદલાઈ રહ્યો છે.'
Inspirational
ખોફનાક સફર
Kalpesh Patel · 11 min read · 150 reads
'ડરામણા ચહેરાવારી ગવલીનો ચહેરો હવે સૌમ્ય બની સ્મિત રેલાવી રહ્યો હતો એટલે મ્હારા માટે એક આનંદની સફર “ખોફનાક સફર” નીવડી હોવા છતાં જન-સહકાર માટે કામ કરવાનો હૈયે સંતોષ હતો.'
Horror