by Amit Chauhan ✓ · 20 Aug 2021
'તેના મનમાં સરકારી સંકુલની ઉપર લખેલા શબ્દો 'સેવાસદન' ઉપસી આવ્યા. એ સાથે જ ટેબલ ખુરશી લઇને બેઠેલા માણસોના ચહેરા પણ તેની નજર સમક્ષ આવી ગયા. તેને એક સવાલ ઉદભવ્યો: શું આને ખરા અર્થમાં સેવાસદન કહી શકાય ?'
Loading comments…
Loading comments…