by Ranjana Solanki Bhagat ✓ · 12 Apr 2021
'અમારાં અંગ્રેજીના શિક્ષક આવ્યા, ડીશો ધોવા લાગ્યા. ઘણી છોકરીઓ જોયું ના જોયું કરી ચાલી ગઈ. હું ડીશ મૂકવા ગઈ. મેં જોયું, મને શરમ આવી, મેં કહ્યું,"સર, તમે આઘા ખસો, હું ધોઈ નાખુ છુ."
Loading comments…
Loading comments…