by Leena Vachhrajani ✓ · 25 May 2020
'“મને મિડલક્લાસ મેન્ટાલિટી ગમતી જ નથી. હું રેશનની લાઇનમાં ઉભો રહું એવું કહેવાની તારી હિંમત કેમ થાય ? આ મારા સ્ટેટસની વિરુધ્ધ છે. હું નાનાં કામ કરવા સર્જાયેલો જ નથી.”
Loading comments…
Loading comments…