by DIPIKA CHAVDA ✓ · 19 Aug 2022
'ભાઈ સમજાવતા કે આ સૈનિકો છે. હાથમાં બંધુક છે. તેઓ પ્રજા અને દેશનું રક્ષણ કરશે અને અને દુશ્મનોનો મુકાબલો કેવી રીતે કરવો તેની પ્રેકટીશ કરી રહ્યા છે. નિલેશ તુરંત કહેતો મોટાભાઈ હું પણ મોટો થઇ સૈનિક બનીશ
Loading comments…
Loading comments…