by Varsha Bhatt ✓ · 7 Sept 2021
શિક્ષક એટલે ખાલી અભ્યાસક્રમને પૂરો કરવો તે નહીં પણ વિદ્યાર્થીમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરે છે. પુસ્તકના જ્ઞાન સાથે સાથે વ્યવહારિક જ્ઞાન, નિયમિતતા, દયા, લાગણી જેવાં ભાવોનો વિકાસ કરી શકે.
Loading comments…
Loading comments…