by Manishaben Jadav ✓ · 8 Oct 2021
'શિયાળભાઈએ તો તાપણાંને ફરતે બધાં પ્રાણીઓ બેસાડ્યા. માચીસ કાઢી. પણ લાકડાં સહેજ ભીના સળગે જ નહીં. માંડ માંડ કરી લાકડાં સળગાવ્યા.અને થયો જોરદાર ધુમાડો. બધા આંખ ચોળાચોળ.'
Loading comments…
Loading comments…