by Leena Vachhrajani ✓ · 20 Nov 2020
“જો રાહુલ તારા પપ્પા સાચેજ શક્તિમાન જ છે. તું બહુ નાનો હતો ત્યારે આપણા બિલ્ડીંગમાં આગ લાગી હતી. તારા પપ્પા બહાદૂરીથી બધાને સલામત બહાર લઈ આવ્યા હતા પણ એ આગમાં એમનાં ફેફસાંને બહુ નુકસાન થયું.
Loading comments…
Loading comments…