by Punit Thacker ✓ · 17 Feb 2020
'એક વર્ષ પહેલાની શરદ પૂનમની રાત હતી જયારે કરૂણાએ પાવકને જાકારો આપ્યો હતો. પાવક કરૂણાને સાચો પ્રેમ કરતો હતો અને તેના માટે પ્રેમ એટલે ત્યાગ, સમર્પણ. અને તમે જેને પ્રેમ કરો છો તેની ખુશી.
Loading comments…
Loading comments…