by Pratik Goswami ✓ · 1 Sept 2017
પાંચ મિત્રો વચ્ચે એક શરત લાગે છે, ' બ્લડી મેરી' નામની એક પ્રેતાત્માને બોલાવવાની. આ શરત તેમના જીવન માટે એક અભિશાપ બનીને આવે છે. આખરે એ નાદાનીનો અંજામ શો આવે છે એ જોવું રસપ્રદ ( અને ડરામણું ) બની રહેશે..
Loading comments…
Loading comments…