by Solanki Sandhya ✓ · 7 May 2019
"મમ્મીનો મેનોપોઝ નો સમય ચાલી રહ્યો હોય એવું લાગે છે. એમનું આજનું વર્તન એ તેનાં જ લક્ષણો છે. સામાન્ય રીતે આ સમયમાં સ્ત્રીનો સ્વભાવમાં થોડું ચીડિયાપણું લાગે છે. નાની વાતમાં ગુસ્સો અને ક્યારેક તો માઠું પણ બહુ જલ્દી લાગી આવે છે."
Loading comments…
Loading comments…