by Zaverchand Meghani ✓ · 18 Jan 2018
સંત્રીએ રેતીની કલાક-શીશી ખલાસ થતી જોઇ. 'ગાટ'માં ઝૂલતી ઝાલર પર નવના ડંકા લગાવ્યા. તરત મહીપતરામના વૃધ્ધ પિતાએ નિઃશ્વાસ નાખ્યો.
Loading comments…
Loading comments…