by amita shukla ✓ · 15 Feb 2022
'તું અને હું નદીના કિનારા બની જવાબદારીઓ નિભાવતા રહ્યા, ચાલ આજે ફરી નદીના નીર બની એકમેકના અસ્તિત્વમાં ખોવાઈ જઈએ. તુ અને હું, વ્હાલના દરિયામાં ભીંજાઈએ, લાગણીઓની નળીઓમાંથી ઉઠતાં વ્હાલના મોજા ઉડાડીએ.'
Loading comments…
Loading comments…