by amita shukla ✓ · 19 Oct 2021
'ટીના, હવે હું થાકી ગઇ છું જીંદગીની સમસ્યાનો સામનો કરતાં કરતાં. આ વખતની આપત્તિથી મન ડામાડોલ બન્યું છે. અશાંત મનને કોઈ શાંતિ નથી તો વિચારો ક્યાંથી લાવું સારા. અંદરથી હું તૂટી ગઇ છું.'
Loading comments…
Comments
Loading comments…