by Bhanu Shah ✓ · 2 Jun 2022
"અમારે તો કિટીપાર્ટી અને બ્યૂટીપાર્લરમાંથી સમય મળે તો રસોડામાં જાય. બાકી એક બેન એનાં ટાઈમે આવીને રસોઈ બનાવી જાય. અમારો સમય થાય એટલે અમે ગળચી લઈએ .રસોઈ એક કળા છે, પરિવારનાં દિલ જીતવાંનો જાદુ છે.''
Loading comments…
Loading comments…