by Akshat trivedi ✓ · 1 Jan 2022
'મારું નામ પ્રિયાંશ છે પણ મારા અને પરેશમાં થોડા હોર્મોન્સ અલગ વિકસેલા છે તેથી અમને વિજાતીય આકર્ષણ નહીં પણ સજાતીય આકર્ષણ થાય છે અને સજાતીય આકર્ષણ પ્રેમમાં ફેરવાઈ જતા સજાતીય શારીરિક સંબંધો પણ બંધાય છે.'
Loading comments…
Comments
Loading comments…