by Dr Sejal Desai ✓ · 12 Feb 2019
જુઓ તો ખરા કેવાં સુંદર ફૂલ ખિલ્યા છે બગીચામાં. ખરેખર વસંત ઋતુ આવી છે. આંબા પર મંજરી મ્હોરી ઉઠી છે. આકાશમાં એકેય વાદળી નથી.'
Loading comments…
Loading comments…