by KISHOR TRIVEDI 'થરાદરી' ✓ · 7 Oct 2020
"મોટાભાઈ, જ્યારથી આપે પિતાજીની તમામ સંપત્તિ હડપ કરી દીધી છે ત્યારથી જ આપણા સંબંધ ઉપર મેં મે પૂર્ણવિરામ મૂકી દીધેલ છે. હવે મારી પૂત્રીને સાટે આપીને વધુ હેરાન થવા નથી માંગતો."
Loading comments…
Loading comments…