by Kinjal Pandya ✓ · 27 Apr 2019
હું કલાસમાં પગ મૂકું કે તરત જ બધા જ પોત પોતાની મસ્તી છોડી મને ગુડ મોર્નિંગ કહેવા મંડી પડે છે. રોજ જ મારા માટે ફૂલો લાવ્યા હોય, ચોકલેટ હોય, અરે તમે માનશો નહીં આમલી, બોર પણ હોય. હું મારા કલાસની શરૂઆત જ ગીતથી કરું છું.
Loading comments…
Loading comments…