by PALAKBEN NAI ✓ · 5 Mar 2021
'થોડો રોટલો ખાધા પછી કુતરાને બિલ્લી યાદ આવી. તેને થયું આંખો રોટલો તો મારાથી ખવાશે નહિ, પણ પેલી બિલ્લી બિચારી ભુખી હતી. લાવ અડધો રોટલો બિલ્લીને આપું.’ આમ કહી તેણે અડધો રોટલો બિલ્લીને આપ્યો.
Loading comments…
Loading comments…