by Vaishali Radia ✓ · 9 Sept 2018
'હું રોબોટ બનાવતી કંપનીનો સેલ્સમેન છું. આ આપના ફ્લેટમાંથી મળેલ ઓર્ડર. પણ સાચવજો, એમાં અમે ઓર્ડર મુજબ થોડી લાગણી પણ મૂકી છે.'
Loading comments…
Loading comments…