by RINAL DESAI ✓ · 29 Mar 2019
નિશા શાળાના સમયે ઘરેથી નીકળતી. પછી શાળાએ જવાને બદલે વગડામાં રખડતી. અને શાળા છૂટવાનો સમય થાય એટલે પાછી આશા સાથે ઘરે આવી જતી.
Loading comments…
Loading comments…