by JHANVI KANABAR ✓ · 16 May 2020
'ટ્રેઈનમાં આ એક પરિપૂર્ણ કુટુંબ ગોઠવાઈ ગયું. બાળકીએ મયંકની આંગળી પર પોતાની પકડ જમાવી હતી. મમતાને પોતાનો રિક્ત ખોળો આજે હર્યોભર્યો લાગતો હતો. અશ્રુભીની ચાર આંખો ઈશ્વરની આ સોગાત પરથીનજર હટતી ના હતી.'
Loading comments…
Loading comments…