by Varsha Bhatt ✓ · 22 Oct 2021
સપનાં દરેક સજાવતા હોય છે. પણ દરેકનાં પૂરા નથી થતાં. કેયા એવી જ અલ્લડ છોકરી છે. જેને કવિતાઓનો શોખ છે. લગ્ન પછી પોતાનાં શોખ માટે ચિંતિત હતી. ઘરનાં લોકોનાં સાથથી, પતિના પ્રેમથી કેયા પોતાનાં શોખ પૂરા કરે.
Loading comments…
Loading comments…