સમાજમાં દીકરા અને પિતા વચ્ચે ઘણું અંતર જોવા મળે છે. પુખ્ત થયા પછી ભાગ્યેજ કોઈક પરિવારમાં પિતા પુત્ર વચ્ચે મિત્રતાનો સંબંધ જળવાતો હશે. "પ્રાપ્તેતું શોડશે વર્ષે... પુત્રઃ મિત્રમ સમાચારેત" એ સંસ્કૃત ઉક્તિ આજનાં સમાજમાં જરા પણ પ્રસ્તુત નથી રહી. આ લઘુવાર્તામાં જયારે એક પુત્રને એના પિતાની વેદના સમજાય છે ત્યારે તે તેનું પ્રાયશ્ચિત કરવા હાંફળોફાંફળો થઈ જય છે. ચાલો, જોઈએ, શું કરે છે આ દીકરો તેની હૃદયની વેદના સમજાવવા...
Loading comments…