by Rahul Makwana ✓ · 20 Nov 2020
સ્પાઇડરમેન કાંઈ આગળ વિચારે એ પહેલાં જ બ્લેક વેમ્પાયર સ્પાઇડરમેનને પોતાનાં જાળામાં વિટાળી દે છે. બરાબર આ જ સમયે સ્પાઇડરમેન એકદમ લાચાર બની જાય છે. હાલ સ્પાઇડરમેન એ બાબત વિશે સારી રીતે પરિચિત હતો.
Loading comments…
Loading comments…