by Param Desai ✓ · 23 Aug 2017
કાગળને જોતાં જ મારા બીજા મિત્રો સામેના સોફા પરથી ઊભા થઈને મારી નજીક આવી ગયા.પ્રોફેસર બેને એ કાગળ ખોલ્યો.ધીમે ધીમે ગડી કરેલો કાગળ ખુલ્યો અને અમારી સામે એક નક્શો ચમકવા લાગ્યો. નક્શાને જોઈને પ્રોફેસર બેન સિવાય બધાની આંખો ફાટી પડી.
Loading comments…
Comments
Loading comments…