by Arun Gondhali ✓ · 29 Jun 2021
દિશાંકનું બે નંબરનું સામ્રાજ્ય બહુ મોટું હતું. એ દરેક દાવપેંચ રમી શકતો. આશ્રમને ઉભું કરવા માટે એણે ખૂબ રોકાણ કર્યું હતું અને એમાંથી ખૂબ કમાઈ રહ્યો હતો. બધું જ બે નંબરનું.'
Loading comments…
Loading comments…