by Amrut Patel 'svyambhu' ✓ · 1 Mar 2021
'હવાવાળો તેની હાથ ચાલાકી સાથે કરામત કરી ગયો હતો ! હવા ભરતા સમયે પાછળના ટાયરનાં વાલ્વને કોઈ ખેડૂત તેના આળસુ બળદનું પૂંછડું આમળતો હોય તેમ વાલ્વને આમળી નાખ્યો હતો ! તે કારણે તેમાંથી હવા લીક થતી રહી.'
Loading comments…
Loading comments…