by KEVAL PARMAR ✓ · 25 Oct 2021
'સામેની સીટ ઉપર એક છોકરી આવીને બેસી. થોડીવાર થઇ એટલે છોકરીએ રાજ સામે જોઈને હસી અને આવું બે-ત્રણ વાર થયું. રાજે મનમાં વિચારે કે હુ આ છોકરીને ઓળખતો નથી અને આ કેમ મારી સામે જોઇને વારંવાર હસે છે.'
Loading comments…
Loading comments…