by Abid Khanusia ✓ · 24 Aug 2020
'"બેટા, તેં આજે મારી દુઃખતી રગ ઉપર હાથ મૂકી દીધો છે. જે વાત હું ભૂલી ગયો હતો તે વાત તેં યાદ દેવડાવી મારા હૃદયને આળું કરી દીધું છે. તેં મારા રુઝાયેલા ઘાવોને ફરી દૂઝતા કરી દીધા, બેટા...!"
Loading comments…
Loading comments…