by Abid Khanusia ✓ · 3 Sept 2020
'તેવામાં એક રાત્રે લતિકા અને ગુમાનસિંહ અમારી હવેલી પર આવ્યાં. તેઓ ખૂબ ગભરાયેલા હતા. પોલીસે તેમના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. તેના ઘણા સાથીઓ પકડાઈ ગયા હતા. લતિકાની ગોદમાં છ માસની નીલિમા હતી.'
Loading comments…
Loading comments…