by Abid Khanusia ✓ · 19 Sept 2020
'કામથી ફ્રી થયાં પછી તેણે આગંતુકો તરફ તેનો હસતો ચહેરો ફેરવ્યો. આગંતુકોને જોઈને તેના ચહેરા પર આશ્ચર્ય ફરી વળ્યું ! ઉદય પણ તેને જોઈને હક્કોબકકો રહી ગયો. આટલા ઠંડા વાતાવરણમાં પણ ઉદયને પરસેવો વળી ગયો.'
Loading comments…
Loading comments…