by Priti Shah ✓ · 7 May 2020
"કોઈક ખરાબ સમાચાર ?" વિચારતાં જ તેનું હ્રદય ભરાઈ આવ્યું. આંખોમાંથી અશ્રુધારા વહી રહી. બેડથી બારણાં સુધીનું દસેક ડગલાંનું અંતર તેને જાણે દસ કિલોમીટર જેટલું લાગ્યું. બારણા તરફ લપકી.''
Loading comments…
Loading comments…