by Vishwa Rawal ✓ · 2 Sept 2017
પેરિસની ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર આબેલાંને એક રાત્રે એક માણસ મળે છે. જેના મૃત્યુની તપાસ આબેલાં કરતી હોય છે. વિશ્વ વિખ્યાત ફોટોગ્રાફરનું ખૂન કોણે કર્યું તેનું રહસ્ય આબેલાંની સમજની બહાર હતું. પણ એ જ સત્ય હતું.
Loading comments…
Loading comments…