by Varsha Bhatt ✓ · 11 Jul 2021
મારી ફેલોપીયન ટયુબ બ્લોક છે. તેથી હું કંસીવ કરી શકતી નથી. પહેલા અમે વિચાર કર્યો કે અનાથઆશ્રમમાંથી બાળક દત્તક લઈ એ પણ મારા સાસુ સસરા આ વાતથી રાજી નથી. જો તને યોગ્ય લાગે તો તું અમારા બાળકની મા બનીશ ?
Loading comments…
Comments
Loading comments…