by Padmaja Vasavada ✓ · 6 Apr 2020
'ભયભીત થયા વિના ઈશ્વરને પ્રાર્થના કરીએ, "કીધો આજે કેમ વિલંબ, તુજ વિણ મુજને ના આલંબ." જે પણ ઈશ્વરને માનતા હો તેને સાચા હૃદયથી, આવી પડેલ સંકટમાંથી ઉગારવા પ્રાર્થના કરો. પ્રાર્થનામાં ઘણી શક્તિ છે.'
Loading comments…
Loading comments…